ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ?

કથક
ભરતનાટ્યમ અને મણિપુરી
ભરતનાટ્યમ અને કુચીપુડી
મોહિની અટ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

અંજલિ મેઢ - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર
પિરાજી સાગરા - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP