ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? સુરત જામનગર વડોદરા વિરમગામ સુરત જામનગર વડોદરા વિરમગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મહિસી મોફિસ મહીસાગર મહેન્દ્રી મહિસી મોફિસ મહીસાગર મહેન્દ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? 1995 1960 1979 એકેય નહિ 1995 1960 1979 એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? નર્મદા દાહોદ વડોદરા ભરૂચ નર્મદા દાહોદ વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? ચોટીલા માંડવા ડાંગ મોરધાર ચોટીલા માંડવા ડાંગ મોરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP