ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા તપેલી તપેલી છે ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા તપેલી તપેલી છે ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો સવૈયા હરિગીત ઝૂલણા દોહરો સવૈયા હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સર્જી, તો કાં સર્જી તાત! માનવના મનમાં મધરાત.' -પંક્તિમાં રહેલ છંદ ઓળખો. ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP