ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ? પ્રેરકવાક્ય મિશ્રવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય પ્રેરકવાક્ય મિશ્રવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? મંદાક્રાન્તા ચોપાઈ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ચોપાઈ પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. નિશ્ચયવાચક રીતવાચક સમયવાચક સંભાવનાવાચક નિશ્ચયવાચક રીતવાચક સમયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? વર્ણસગાઈ યમક પ્રાસસાંકળી શ્લેષ વર્ણસગાઈ યમક પ્રાસસાંકળી શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર નિનાદ નાદ અનિલ સ્વર નિનાદ નાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP