ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ક.મા. મુનશી
વીર નર્મદ
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મહાવીર સ્વામી
અજિતનાથ
આદિનાથ
મલ્લિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

હિતેન્દ્ર દેસાઇ
ચીમનભાઈ પટેલ
ડો. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈ
મીરાબેન
જવાહરલાલ નેહરુ
દીનબંધુ એન્ડ્રુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ?

સરોજિની નાયડુ
જુગતરામ દવે
મોહનલાલ પંડ્યા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP