ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

સુદામા મંદિર - જુનાગઢ
સીદી સૈયદની જાળી - અમદાવાદ
રાણ કી વાવ - પાટણ
પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ?

નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP