ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ? 1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો. 2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે. 3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો. a. ધૂળમાંની પગલીઓ b. કાફલો c. બંદીવાન d. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા 2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ