ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કબૂતર કલકલિયો સુરખાબ ચિલોગો કબૂતર કલકલિયો સુરખાબ ચિલોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પણીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જામનગર ભાવનગર ગીર સોમનાથ અમરેલી જામનગર ભાવનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? બેડી દહેજ પીપાવાવ હજીરા બેડી દહેજ પીપાવાવ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી સાતપુડા વિંધ્ય અરાવલી અરાવલી સાતપુડા વિંધ્ય અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP