ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે. ખારી જમીન કાંપની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન ખારી જમીન કાંપની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? તાજમૂળ અવસ્થા ફ્રુટ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ગાભ અવસ્થા તાજમૂળ અવસ્થા ફ્રુટ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ગાભ અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . માર્માગોવા મુન્દ્રા મુંબઈ કોચી માર્માગોવા મુન્દ્રા મુંબઈ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે ? ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? મહેસાણા અને પાલનપુર પંચમહાલ કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા મહેસાણા અને પાલનપુર પંચમહાલ કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP