ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ઘેડની જમીન કપાટીની જમીન ધારની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન કપાટીની જમીન ધારની જમીન ગોરાડુ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 23% 25% 27% 21% 23% 25% 27% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ? પોરબંદર ભાવનગર પાટણ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર પાટણ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? મરચી બટાકા કોબીજ ડુંગળી મરચી બટાકા કોબીજ ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? અરવલ્લી કલમુર સાતપુડા વિધ્યં અરવલ્લી કલમુર સાતપુડા વિધ્યં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP