ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? તમ્મરિયા તાડી મોદડ નાણીયેરી તમ્મરિયા તાડી મોદડ નાણીયેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અબડાસા મુન્દ્રા ભુજ અંજાર અબડાસા મુન્દ્રા ભુજ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? તાપી આણંદ મહેસાણા પાટણ તાપી આણંદ મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? 5 6 3 4 5 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? તારંગાના રાજપીપળાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના તારંગાના રાજપીપળાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP