ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? મોહમ્મદ માકંદ કુમારપાળ દેસાઈ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી મોહમ્મદ માકંદ કુમારપાળ દેસાઈ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? સૌભાગ્યસુંદરી વીણાવેલી રૂપસુંદરી સ્વર્ગસુંદરી સૌભાગ્યસુંદરી વીણાવેલી રૂપસુંદરી સ્વર્ગસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP