ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? પટના મસુરી મુંબઈ વડોદરા પટના મસુરી મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? પાટણ પાલીતાણા મોઢેરા જુનાગઢ પાટણ પાલીતાણા મોઢેરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? મહી બનાસ વાત્રક તાપી મહી બનાસ વાત્રક તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા કળણવાળા ખારા પાટ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા કળણવાળા ખારા પાટ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ? કેલ્સાઈટ ગ્રેફાઇટ બેન્ટોનાઈટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઇટ બેન્ટોનાઈટ વુલેસ્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP