ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

આત્મારામ દવે
મુનિશ્રી સંતબાલજી
પુનિત મહારાજ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ?

જામનગર, રાજકોટ
રાજકોટ, ભૂજ
સુરેન્દ્રનગર, ભૂજ
ભાવનગર, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP