ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

રાજકુમાર કોલેજ-જામનગર
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત
શામળદાસ કોલેજ-ભાવનગર
બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
સેનાપતિ કે સૈન્યનો વડો
વજીરમંડળનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

ડૉ. જીવરાજ મેહતા
મહેંદી નવાઝજંગ
ગણેશ વાસુદેવ માવળંકર
બળવંતરાય મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP