ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ?

બી. એન. મિશ્રા
એસ.આર.રાવ
આર.એસ. બિસ્ત
બી.બી. લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

કૃષ્ણકુમારસિંહ
ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP