ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? કદૂષણ આભૂષણ ભૂષણ પ્રદૂષણ કદૂષણ આભૂષણ ભૂષણ પ્રદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોગળ કમાન ભોગર દંડો ભોગળ કમાન ભોગર દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? નિર્દેશાર્થ સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ અકર્મક નિર્દેશાર્થ સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. માયાળુ ચળકાટ મધુર સાંસારિક માયાળુ ચળકાટ મધુર સાંસારિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP