ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP