ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? આંતરપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. કમોદ જયા ટુકડી દાઉદખાની કમોદ જયા ટુકડી દાઉદખાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? રેતાળ માટીયાળ લોમ કાંપાળ રેતાળ માટીયાળ લોમ કાંપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ નારગોલ અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP