કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું પોલીસને ફોન કરવો. અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું પોલીસને ફોન કરવો. અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2007 2003 2002 2005 2007 2003 2002 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. આપેલ પૈકી કોઈ નહીં સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ? વાદળ ફાટવું જ્વાળામુખીનું ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ ભૂસ્ખલન વાદળ ફાટવું જ્વાળામુખીનું ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ ભૂસ્ખલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? અર્થ ફોલ લેન્ડ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ અર્થ ફોલ લેન્ડ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ બધા જ વિકલ્પો ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ બધા જ વિકલ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP