ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત ડેરી વિકાસ નિગમ લિ.ની સ્થાપના કયારે થઈ ? 1973 1976 1988 1982 1973 1976 1988 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ચતુરભાઈ પટેલ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ગોકળદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી ખ્વાજા બંદે નવાજ હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી ખ્વાજા બંદે નવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP