ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? પિતાંબર પટેલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત રાજેન્દ્ર શુકલ પિતાંબર પટેલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. કાનની કળા મનની કળા શબ્દની કળા હૃદયની કળા કાનની કળા મનની કળા શબ્દની કળા હૃદયની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? ખબરદાર રા.વિ.પાઠક નર્મદ કલાપી ખબરદાર રા.વિ.પાઠક નર્મદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા પશ્ચિમ અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP