ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ?

આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
FDI
FII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

અંદાજ સમિતિ
જાહેર સાહસોની સમિતિ
જાહેર હિસાબ સમિતિ
સંરક્ષણ બાબતોની સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
ભારત સરકારનું શ્રમ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP