ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ?

જૌનપુર શૈલી
સરાઈ શૈલી
માળવા શૈલી
બિજાપુર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ?

કૃષ્ણકુમારસિંહજી
ધર્મેન્દ્રસિંહજી
ઠાકોર સાહેબ
વીરાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ?

પશ્ચિમ રાજસ્થાની
ગુર્જર અપભ્રંશ
અપભ્રંશ
મારુ ગુર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP