ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી સુરેશ દલાલ હરિન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત નિરંજન ત્રિવેદી સુરેશ દલાલ હરિન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP