ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત ડેરી વિકાસ નિગમ લિ.ની સ્થાપના કયારે થઈ ? 1976 1988 1982 1973 1976 1988 1982 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? ભદ્રેશ્વર પાલિતાણા તારંગા હસ્તગિરિ ભદ્રેશ્વર પાલિતાણા તારંગા હસ્તગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? સંગીત વ્યાકરણ જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ સંગીત વ્યાકરણ જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1904 1906 1902 1909 1904 1906 1902 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? મોતીભાઈ અમીન છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? ભૂકંપ - 2001 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી -1975 ભૂકંપ - 2001 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી -1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP