ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ધીરુભાઈ પરીખ ચિનુ મોદી શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ધીરુભાઈ પરીખ ચિનુ મોદી શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિના સર્જકનું નામ આપો ? સુન્દરમ્ ધીરેન્દ્ર મહેતા ઉમાશંકર જોશી દિગીશ મહેતા સુન્દરમ્ ધીરેન્દ્ર મહેતા ઉમાશંકર જોશી દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બજાર બદલો સાથે હાથ બજાર બદલો સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. અશબ્દ લીલેરો ઢાળ સમીપ પ્રતીક અશબ્દ લીલેરો ઢાળ સમીપ પ્રતીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP