ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1927 1921 1939 1924 1927 1921 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? દયારામ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ભગત વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર જલન માતરી જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP