ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP