કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ‘વેલ્થ ટેક્સ'નો પ્રસ્તાવ મૂક્યો છે ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? રશિયા ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ રશિયા ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ? દોસ્તી એકુવેરીન સૂર્યકિરણ પ્રસ્થાન દોસ્તી એકુવેરીન સૂર્યકિરણ પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ બંને COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ બંને COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 84 90 82 88 84 90 82 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP