ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
મન નો ડગે - ગંગાસતી
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

કાન્હડદે - પદ્મનાભ
લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP