કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ લખીમપુર ખેરી ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? રામનાથ કોવિંદ વેન્કૈયા નાયડુ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ વેન્કૈયા નાયડુ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? લખનૌ ભોપાલ જયપુર ગુરૂગ્રામ લખનૌ ભોપાલ જયપુર ગુરૂગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ? હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP