કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ત્રિપુરા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ? ILO નીતિ આયોગ લેબર બ્યૂરો RBI ILO નીતિ આયોગ લેબર બ્યૂરો RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ? ઈંગ્લેન્ડ પાકિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ પાકિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં 'રેશન આપકે ગ્રામ' યોજના અને ‘સિકલ સેલ મિશન'ની શરૂઆત કરી ? ઉત્તર પ્રદેશ ઓડિશા આસામ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા આસામ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7AB GSAT-7A GSAT-7B GSAT-7C GSAT-7AB GSAT-7A GSAT-7B GSAT-7C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ડૉ.જિતેન્દ્ર સિંહે 30 STI હબની ઘોષણા કરી તેનું નામ શું છે ? ટેક Deep@75 ટેક્નોલોજી ટ્રિક@75 ટેક Neev@75 ટેક Net@75 ટેક Deep@75 ટેક્નોલોજી ટ્રિક@75 ટેક Neev@75 ટેક Net@75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP