મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ?