મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ?