મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

જમીન ભાગીદારીનો પ્રશ્ન
રંગભેદ નીતિ
ગિરમીટિયાનો પ્રશ્ન
મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ?

સ્વામી આનંદ
કાકાસાહેબ કાલેલકર
ઈન્દુલાલ યાજ્ઞિક
પ્રીતમરાય દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ?

કિર્તીનગર
પાવનબંદર
મોહનનગર
સુદામાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ?

નિશાને હિંદ
હિંદ મહાત્મા
કૈસરે હિંદ
હિંદનો ફકીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ?

સત્ય મારું જીવન
સત્ય એજ નવજીવન
સત્યની સંવેદના
નવજીવન અને સત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP