મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

નાનજીભાઈ કાલિદાસ મહેતા
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
મોરારજી ખીલજી
શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો.

ઓગષ્ટ કોમ્ટ
હેનરી ડેવિડ
રસ્કિન
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
કૃષ્ણાશંકર માસ્તર
કૃષ્ણાનંદ સ્વામી
આચાર્ય કૃષ્ણપ્રિયજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

બાઈબલનો નવો અર્થ
વૈકુંઠ તારા હૃદયમાં છે
અનટુ ધીસ લાસ્ટ
ઉત્તમ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

રવિશંકર મહારાજ
ગોપાલકૃષ્ણ ગોખલે
પંડિત જવાહરલાલ નહેરુ
આચાર્ય કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP