મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? આદિ કવિ રાષ્ટ્રીય શાયર મૂળ કવિ કવિ શિરોમણિ આદિ કવિ રાષ્ટ્રીય શાયર મૂળ કવિ કવિ શિરોમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. ધર્મજ પીજ વડતાલ વસો ધર્મજ પીજ વડતાલ વસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP