કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ?

ઝાંસી, ઉત્તર પ્રદેશ
મુંગેર, બિહાર
કેવડિયા, ગુજરાત
માનેસર, હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ?

ગુજરાત
હરિયાણા
પંજાબ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો.

વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના
વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના
વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના
વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ?

દુબઈ ઘોષણાપત્ર
બીજિંગ ઘોષણાપત્ર
ગ્લાસગો ઘોષણાપત્ર
દિલ્હી ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ?

પાકિસ્તાન
ન્યુઝીલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP