કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? INSEX INCUS IPCUS IISCUS INSEX INCUS IPCUS IISCUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ "રિવર સિટીઝ એલાયન્સ" (RCA) ક્યા મંત્રાલયની પહેલ છે ? શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? ઈન્દોર સુરત મસૂરી ધર્મશાળા ઈન્દોર સુરત મસૂરી ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 22 નવેમ્બર 23 નવેમ્બર 24 નવેમ્બર 21 નવેમ્બર 22 નવેમ્બર 23 નવેમ્બર 24 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP