ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો નારદ મીરાબાઈ નરસિંહ મહેતા અખો નારદ મીરાબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? યશવંત મહેતા જીવરામ જોષી ગિજુભાઈ બધેકા હરીશ નાયક યશવંત મહેતા જીવરામ જોષી ગિજુભાઈ બધેકા હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? ઈતિહાસ મહાકાવ્ય જીવનચરિત્ર નવલકથા ઈતિહાસ મહાકાવ્ય જીવનચરિત્ર નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP