કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ કવિ સનંત તાતી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા ઓડિશા મેઘાલય આસામ હરિયાણા ઓડિશા મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના યુધ્ધાભ્યાસ 'બ્લૂ ફલેગ 2021'નું આયોજન કર્યું ? જાપાન ઈઝરાયેલ ફ્રાંસ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? સ્વચ્છ ભારત મિશન મનરેગા PM જનધન યોજના પોષણ અભિયાન સ્વચ્છ ભારત મિશન મનરેગા PM જનધન યોજના પોષણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? રશિયા ફ્રાન્સ દક્ષિણ કોરિયા ચીન રશિયા ફ્રાન્સ દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7C GSAT-7B GSAT-7AB GSAT-7A GSAT-7C GSAT-7B GSAT-7AB GSAT-7A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP