જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. ફ્રેન્ચ સંસ્કૃત ગ્રીક લેટિન ફ્રેન્ચ સંસ્કૃત ગ્રીક લેટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ન્યાયિક સમીક્ષા જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ન્યાયિક સમીક્ષા જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP