ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ? લોક અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના સર્વોચ્ચ અદાલતના લોક અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના સર્વોચ્ચ અદાલતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 5મો સુધારો 9 મો સુધારો 3 જો સુધારો 7 મો સુધારો 5મો સુધારો 9 મો સુધારો 3 જો સુધારો 7 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સંસદ ન્યાયતંત્ર સરકાર ચૂંટણીપંચ સંસદ ન્યાયતંત્ર સરકાર ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘ" સમવાય તંત્ર એટલે શું ? આપેલ તમામ સત્તાનું એકીકરણ સત્તા સોંપણી સત્તાનું વિભાજન આપેલ તમામ સત્તાનું એકીકરણ સત્તા સોંપણી સત્તાનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP