ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનચ્છેદ – 12
અનચ્છેદ – 16
અનચ્છેદ – 18
અનચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
નરેન્દ્રભાઈ મોદી
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?

લોકશાહીના રક્ષણ માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP