સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન
સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?
સામાન્ય જ્ઞાન (GK)
'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?