ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વડાલી જેતપુર માણેકપુર વીરપુર વડાલી જેતપુર માણેકપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP