સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા

૧,૨,૩
માત્ર ૧,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
શ્રીધર આચાર્ય
પાયથાગોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

40
35
45
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રાયન-અવધિ
શિલપ્પતિકમ-તમિલ
આયને અકબરી-ઉર્દુ
અષ્ટાધ્યાયી-સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP