કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં હાઈડ્રોજન ઊર્જા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

ન્યૂ દિલ્હી
કોલકતા
હૈદરાબાદ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) અંગે રિપોર્ટ જાહેર થયો આ રિપોર્ટ માટેની પેનલના અધ્યક્ષ કોણ હતા ?

વી.વિજયસાંઈ રેડ્ડી
અર્જનકુમાર સીકરી
ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે
પીપી ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ?

ઉચ્ચ શિક્ષણ વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
નીતિ આયોગ
NCERT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP