કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રામકુમાર રામનાથનનું નામ ચર્ચામાં હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ કબડ્ડી બાસ્કેટ બોલ ટેનિસ ટેબલ ટેનિસ કબડ્ડી બાસ્કેટ બોલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આઠમા હિન્દ મહાસાગર સંવાદની મેજબાની કરી ? માલદીવ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? પ્રથમ ત્રીજા બીજા ચોથા પ્રથમ ત્રીજા બીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો. લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP